About Us
શું તમે અથવા તમારા પરીવારજન અથવા તમારા મીત્ર શરાબ, ગાંજો, અફીણ, ચરસ, ડ્રગ્સ જેવા જાન લેવા નશાથી પિડીત છો? મિત્રો શરાવિયત તથા બીજા પ્રકારના નશાઓ બિમારી છે, જે વિરો-દિવસે વધતી જાય છે અને તે સાચા-ખોટાનો ભેદ પારખી શકતો નથી અને તેની આ માનસીકતા તેને મોતના દરવાજા સુધી લઇ જાય છે, કારણ કે તે નશો કરવાના અને મેળવવાના વિચારોથી જ ઘેરાયેલો રહે છે, અને તેના દ્વારા થતી બરબાદી એ જોઇ નથી શકતો.
આ જાન લેવા નશાની બિમારીનો ફક્ત એક જ ઈલાજ છે જે કાઉન્સલીંગ દ્વારા તેનું સંપૂર્ણ માનસીક બદલાવ તથા તેના વિચારોની દિશા બદલી અને તેને સક્ષમ બનાવવો, આ જાનલેવા નશા સામે લડવા માટેનો આ પ્રકારના નશાપિડીત માટે અમારૂં કેન્દ્ર આપને મદદરૂપ થઇ શકે છે.
૧. કુદરતી વાતાવરણ વચ્ચે કેન્દ્ર તથા ઈલાજ ર. લોહી, કિડની, લીવરની તપાસ રીપોર્ટ દ્વારા)
3. ફીજીશીયન દ્વારા ચેકઅપ
૪. સાયકોલોજીસ્ટ દ્વારા ચેકઅપ ૫. ૨૪ કલાક ડોકટરની સુવિધા
૬. કેન્દ્રમાં સંપૂર્ણ ની AC. સુવિધા ૭. પોષ્ટિક નાસ્તો-ભોજન
૮. પ્રાર્થના, ધ્યાન, યોમા, કસરત ૯. આધ્યાત્મીકતા ના સેશન
૧૦. નશાથી દુર રહેવા સેશન
૧૧. વ્યક્તિગત માર્ગદર્શ
૧૨. સમુમાં માર્ગદર્શન
૧૩. કૌટુંબિક સમસ્યાઓનું નિરાકરણ (ઉકેલ)
૧૪, લાંબા સમય નશાથી દુર રહેનાર વ્યકિતનું માર્ગદર્શન
૧૫. ઈન્ડોર તથા આઉટડોર ગેમ,
૧૬, જીમની વ્યવસ્થા
૧૭. કોર્ષ પૂર્ણ કર્યા બાદ પણ આજીવન મદદ અને માર્ગદર્શન
૧૮. દર્દીને ઘરેથી કેન્દ્ર સુધી લઈ આવવાની સુવિધા.
Gallery
Videos
Products/Services
Get in Touch
Need any help? We're here to answer your questions!